KARVERA NA ATA PATA – OCTOBER 2025

Important Statutory Due Dates for October 2025

ઓક્ટોબર ૨૦૨૫ ની મહત્વની કાયદાકીય તારીખ ની સૂચિ

Due Date Applicable Period Category Description વિગત
7-Oct-2025 September 2025 TDS/TCS TDS/TCS Payment TDS/TCS નું પેમેન્ટ કરવું
7-Oct-2025 September 2025 Income-tax Equalisation Levy for payments made to Non Resident બિન નિવાસી વ્યકિતઓને કરેલ ચુકવણી પર Equalisation Levy નું પેમેન્ટ કરવું
7-Oct-2025 September 2025 FEMA ECB 2 Return Filing - Entities who have availed External Commercial Borrowing (ECB) કંપનીઓએ વિદેશમાંથી લીધેલ લોન માટે ECB2 રીટર્ન ફાઈલ કરવું
10-Oct-2025 September 2025 GST- TDS/TCS GST TDS/TCS payment and filing of form GST TDS/TCS ભરવું અને તેનું રીટર્ન ફાઈલ કરવું
11-Oct-2025 September 2025 GST Filing of GSTR-1 (T/O >5cr or opted for monthly filing) GSTR 1 ફાઈલ કરવું (5cr થી વધારે ટર્નઓવર અથવા માસિક ફાઈલિંગ પસંદ કરનાર)
13-Oct-2025 September 2025 GST Filing of GSTR-5 for Non-Resident Taxable Person બિન-નિવાસી વ્યક્તિ માટે GSTR-5 ફાઈલ કરવું
13-Oct-2025 September 2025 GST Filing of GSTR-6 for Input Service Distributor (ISD) ઇનપુટ સર્વિસ ડિસટ્રિબ્યુટર (ISD) માટે GSTR-6 ફાઈલ કરવું
14-Oct-2025 August 2025 TDS/TCS Issue of TDS Certificates u.s. 194IA, 194IB, 194M and 194S કલમ 194IA / 194IB/ 194M અને 194S હેઠળ કરાયેલ TDS ના પ્રમાણપત્ર આપવા
15-Oct-2025 March 2025 MCA DIR-3 KYC For the Directors or Partners of LLP who hold DIN as on 31/03/2025 ૩૧/૦૩/૨૦૨૫ ના રોજ DIN ધરાવતા તમામપનીના ડિરેક્ટર્સ અથવા LLP ના પાર્ટનર્સ માટે DIN-3 KYC ફોર્મ ફાઈલ કરવું
15-Oct-2025 July 2025 to September 2025 TDS/TCS Filing of TCS Return TCS રિટર્ન ફાઈલ કરવું
15-Oct-2025 July 2025 to September 2025 TDS/TCS Filing of 15G/15H 15G/15H ફાઈલ કરવું
15-Oct-2025 September 2025 TDS/TCS Furnishing of Form 24G by an office of the Government સરકારના કાર્યાલય દ્વારા ફોર્મ 24G રજૂ કરવું
15-Oct-2025 September 2025 Provident Fund PF Payment and its Return Filing PF નું પેમેન્ટ કરવું અને તેનું રીટર્ન ફાઈલ કરવું
15-Oct-2025 September 2025 ESIC ESIC Payment and its Return Filing ESIC નું પેમેન્ટ કરવું અને તેનું રીટર્ન ફાઈલ કરવું
18-Oct-2025 July 2025 to September 2025 GST Filing of GST CMP-08 - Composition Scheme કમ્પોઝિશન સ્કીમ હેઠળ નોંધાયેલ કરદાતાઓ માટે GST CMP-08 - ફાઈલ કરવું
20-Oct-2025 July 2025 to September 2025 RERA Filing of Quarterly Progress Reports ત્રિમાસિક પ્રગતિ અહેવાલ ફાઈલ કરવું
20-Oct-2025 September 2025 GST Filing of GSTR 3B (T/O >5cr or opted for monthly filing) GSTR 3B ફાઈલ કરવું (5cr થી વધારે ટર્નઓવર અથવા માસિક ફાઈલિંગ પસંદ કરનાર)
22-Oct-2025 July 2025 to September 2025 GST Filing of GSTR 3B QRMP scheme GSTR 3B QRMP યોજના માટે ફાઈલ કરવું
29-Oct-2025 April 2024 to March 2025 MCA Filing Form AOC-4 for Companies કંપનીઓ માટે AOC 4 ફાઈલ કરવું
30-Oct-2025 September 2025 TDS/TCS Furnishing of challan-cum-statement in for TDS u.s. 194IA, 194IB, 194M and 194S કલમ 194IA, 194IB, 194M અને 194S હેઠળ કરાયેલ TDS માટે ચલણ-કમ-સ્ટેટમેન્ટ ભરવું
30-Oct-2025 July 2025 to September 2025 TCS Issue of TCS Certificates TCS ના પ્રમાણપત્ર આપવા
30-Oct-2025 April 2024 to March 2025 MCA Form 8 Filing for LLP's LLP માટે ફોર્મ 8 ફાઈલ કરવું
31-Oct-2025 July 2025 to September 2025 TDS Filing of TDS Return TDS રિટર્ન ફાઈલ કરવું
31-Oct-2025 April 2024 to March 2025 Income Tax Filing of Tax Audit Report for assessees whose books are required to be audited and who have not entered into an international or specified domestic transaction જે કરદાતાઓ ના ચોપડાઓ નું ઓડિટ કરવું જરૂરી છે અને જેમણે આંતરરાષ્ટ્રીય અથવા નિર્દિષ્ટ સ્થાનિક વ્યવહારો નથી કર્યા તેઓએ ટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવું
31-Oct-2025 April 2024 to March 2025 Income-tax Filing of IT Returns for Non Corporates for assesses whose books are required to be audited and who has not entered into an international or specified domestic transaction નોન-કોર્પોરેટ કરદાતા જેઓને ઓડિટ કરવું જરૂરી છે અને જેમણે આંતરરાષ્ટ્રીય અથવા સ્પેસીફાઇડ ડોમેસ્ટિક વ્યવહાર (Specified Domestic Transactions) નથી કર્યા તેમના માટે ITR રિટર્ન ફાઇલ કરવું
31-Oct-2025 April 2024 to March 2025 Income-tax Filing of IT Returns for Companies and LLPs whose books are required to be audited and who has not entered into an international or specified domestic transaction કંપનીઓ અને LLP જેઓને ઓડિટ કરવું જરૂરી છે અને અને જેમણે આંતરરાષ્ટ્રીય અથવા સ્પેસીફાઇડ ડોમેસ્ટિક વ્યવહાર (Specified Domestic Transactions) નથી કર્યા તેમના માટે ITR રિટર્ન ફાઇલ કરવું
31-Oct-2025 April 2024 to March 2025 Income-tax Filing of Form 3CEB for assessee having international or specified domestic transactions આંતરરાષ્ટ્રીય અથવા સ્પેસીફાઇડ ડોમેસ્ટિક વ્યવહારો (Specified Domestic Transactions) ધરાવતા કરદાતા માટે ફોર્મ 3CEB ફાઇલ કરવું
31-Oct-2025 April 2025 to September 2025 MCA Filing of Form MSME by companies for outstanding payments to MSME કંપનીઓ દ્વારા MSME ને બાકી રહેલ ચૂકવણી માટે ફોર્મ MSME ફાઇલ કરવું
31-Oct-2025 September 2025 Profession Tax PT payment and Return Filing for salary paid in September 2025 સપ્ટેમ્બર મહિનામાં ચૂકવેલ પગાર પર PT નું પેમેન્ટ કરવું તથા રીટર્ન ફાઈલ કરવું

Note: For more details, kindly consult your CA

વધુ વિગત માટે પોત પોતાના C.A. નો સંપર્ક કરવો.

TEAM CVOCA